વિચિત્ર ફરિયાદ / અમદાવાદ પોલીસને મહિલાએ એવી ફરિયાદ કરી કે અધિકારીઓ ‘લાલ’ અને ‘ભૂરા’ને ગોતવા નીકળ્યા

 The Shahbag police went to search for 'red' and 'brown'

અમદાવાદ શહેરમાં દિન-પ્રતિદિન ચોરીના બનાવો વધતા જાય છે. પરંતુ શાહીબાગમાં અજીબ ચોરીની ઘટના બની છે. જે ઘટનાથી પોલીસ પણ ગોટાળે ચડી ગઈ છે. જોકે આ વખતે ખાલીદા નામની એક યુવતીના બકરા ગાયબ થઈ ગયા છે. પોલીસે હાલ ગુનો નોંધી લાલ અને ભૂરાની શોધખોળ હાથ ધરી છે.

બ્રેકિંગ ન્યૂઝ