હેલ્થકેર / આયુર્વેદના આ નિયમોમાં છૂપાયેલું છે સ્વસ્થ જીવનનું રહસ્ય, જાણો કેવી હોવી જોઈએ દિનચર્યા 

The secret of a healthy life is hidden in these rules of Ayurveda, know what the daily routine should be

આયુર્વેદ એક એવી ચિકિત્સા પ્રણાલી છે, જેનો ઉપયોગ વર્ષોથી થઇ રહ્યો છે. આ પદ્ધતિમાં ગંભીર રોગોનો ઇલાજ પણ છુપાયેલો છે. આયુર્વેદિક ઔષધીઓની કોઇ સાઇડ ઇફેક્ટ હોતી નથી. આ પદ્ધતિના નિયમો જો ફોલો કરવામાં આવે તો કોઇ બીમારી તમને સ્પર્શી નહીં શકે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x