વિકાસ / કાલે બે મોટી યોજના શરૂ કરાવશે PM મોદી, શહેરોની કાયાપલટનો છે માસ્ટર પ્લાન

The second phase of Swachh Bharat Mission will be inaugurated tomorrow

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સ્વચ્છ ભારત મિશનના બિજા તબક્કાનું ઉદ્ઘાટન કરશે સાથેજ તેઓ અટલ ભારત મિશનના પણ બીજા તબક્કાનું ઉદ્ઘાટન કરવાના છે. જેના કારણે હવે દેશના વિકાસને હવે વધુ વેગ મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ