તપાસ / ડ્રેનેજ લાઇનમાં ક્યાં તણાઇ ગયો યુવક? ફાયરબ્રિગેડ ડ્રેનેજમાં નીચે ઉતરી, એક દિવસથી ચાલી રહી છે શોધખોળ

The search for the youth who fell in the drainage line in Ahmedabad continues

અમદાવાદમાં ડ્રેનેજ લાઈનમાં ફસાયેલા યુવકની શોધખોળ યથાવત્ છે. ફાયર બ્રિગેડની ટીમોએ અત્યાર સુધીમાં 4 કિલોમીટર ડ્રેનેજ લાઈનને ફેંદી વાળી છે. છતાં હજુ સુધી યુવકનો કોઈ અત્તોપત્તો મળ્યો નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ