વિરોધ / ભોજન પીરસનાર વોર્ડનને છુટા કરી દેવાતા વિદ્યાર્થીઓએ કર્યું એવું કે શિક્ષકો દોડતા થયા  

The school warden has been fired at the Linda campus in Naswadi, Chhotaudepur

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ગુણવત્તા વગરનું ભોજન પીરસવા મામલે 7 મહિલા વોર્ડન સહિત એક પુરુષ વોર્ડનને છુટા કરી દેવામાં આવ્યા જે બાદ વિદ્યાર્થીઓએ શાળામાં હોબાળો મચાવ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ