નવસારીના ગણદેવીના બીલીમોરા શહેરના બાંધમાં ગાબડું પડતા નદીનું મીઠું પાણી દરિયામાં વહી ગયું | The salty river flows into the sea in the dam of Bilimora town of gandevi in ​​Navsari. 
        કોરોનાવાયરસ

Video / નવસારીના ગણદેવીના બીલીમોરા શહેરના બાંધમાં ગાબડું પડતા નદીનું મીઠું પાણી દરિયામાં વહી ગયું

નવસારીના ગણદેવીના બીલીમોરા શહેરમાં બાંધમાં ગાબડું પડ્યું છે. પાલિકા દ્વારા મીઠું પાણી રોકવા બાંધ બનાવાયો હતો. 4 લાખના ખર્ચે કાવેરી નદી પર બાંધ બનાવવામાં આવ્યો હતો. બાંધમાં ગાબડું પડતાં નદીનું મીઠું પાણી દરિયામાં વહી ગયું છે. જેના કારણે ઉનાળામાં લોકોને મુશ્કેલી પડશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ