પગાર વધારો / દિલ્હીના ધારાસભ્યોને જલસો, એકઝાટકે પગાર લગભગ ડબલ થઈ જશે

The salaries of MLAs in Delhi are going to go up soon.

વિધાનસભા અધ્યક્ષ રામ નિવાસ ગોયલે જણાવ્યું કે, છેલ્લી વખત 2011માં MLAના પગારમાં વધારો કરવામાં આવ્યો હતો. પરંતુ 11 વર્ષ પછી આટલો ઓછો પગાર વધારો યોગ્ય નથી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ