અમદાવાદ / ભારે બેદરકારી: "નો વેક્સિન નો એન્ટ્રી"ના બોર્ડ ખાલી દેખાડવા પૂરતા, આમા સંક્રમણ કેવી રીતે કાબૂમાં આવશે ?

The rules for showing a vaccine certificate in a restaurant are just a name

અમદાવાદના રેસ્ટોરન્ટમાં નો વેક્સિન નો એન્ટ્રીનો નિયમો લાગૂ કરવામાં આવ્યા છે. પરંતુ આ નિયમો માત્ર નામ પૂરતાજ છે. કારણકે રેસ્ટોરન્ટો દ્વારા કોઈનુું પણ સર્ટિફિકેટ ચેક નથી કરવામાં આવતું. જેથી બેદરકારી ભારે પડી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ