ફાયદાકારક / શરીરમાં વિટામિન Dની ભરપૂર માત્રાથી સંક્રમણને અટકાવી શકાય, જાણો કયા ફૂડમાંથી મળશે

The Role of Vitamin D in Prevention and Treatment of Infection

સમગ્ર દુનિયામાં કોરોના સંક્રમણને લઈને રિસર્ચ ચાલી રહી છે. એવામાં કેટલીક રિસર્ચમાં સામે આવ્યું છે કે, વિટામિન ડી કોરોના વાયરસને રોકવા માટે ખૂબ જ કારગર સાબિત થઈ શકે છે. ટિનિટ્રી કોલેજ ડબલિનના વૈજ્ઞાનિકોનું માનવું છે કે, વિટામિન ડી ઘણાં માધ્યમોથી સોર્સ-સીઓવી-22થી લડવામાં ઈમ્યૂનિટી સિસ્ટમની મદદ કરી શકે છે. આ સ્ટડીને આયરિશ મેડિકલ જર્નલે પ્રકાશિત કરી છે. એક લેસેટ પેપર અનુસાર વિટામિન ડીની કમીને કારણે ઘણાં દેશોમાં કોરોનાના ડેથ રેટમાંથી એક કારણ છે. એક્સપર્ટનું પણ એવું કહેવું છે કે, આ વિષય પર હજી વધુ રિસર્ચ કરવાની જરૂર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ