અરેરાટી / દક્ષિણ આફ્રિકામાં વધુ એક ગુજરાતીની હત્યાથી હાહાકાર, રાજકોટના યુવાન પર ફાયરિંગ કરી લૂંટારું 70 લાખની રોકડ લૂંટી ગયા

The robber shot at the youth of Rajkot and robbed 70 lakhs in cash

રાજકોટના સિંધી વેપારી પર દક્ષિણ આફ્રિકામાં ફાયરિંગ કરી હત્યા કર્યા બાદ હબસી લૂંટારુઓએ 70 લાખની લૂંટ ચલાવી હોવાનું સામે આવ્યા સનસનાટી મચી જવા પામી છે.

બ્રેકિંગ ન્યૂઝ