Video / પોરબંદરના દરિયાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું, 8થી 10 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યાં છે

પોરબંદરમાં દરિયાનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. હાલ દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. 8થી 10 ફૂટ ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. તો સાથે જ પોરબંદરમાં તેજ પવન ફૂંકાઈ રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ