હેલ્થ / હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો મહદઅંશે ટળી જશે, ખરાબ કોલેસ્ટ્રોલને ઝડપથી દૂર કરે છે આ કસરત

The risk of heart attack and stroke will be avoided to a large extent, this exercise removes bad cholesterol quickly.

નિયમિત વ્યાયામ અને ડાયેડમાં સામાન્ય બદલાવ કરી શરીરમાં કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકાય છે. નસોમાં જામેલા બેડ કોલેસ્ટ્રોલથી હાર્ડ એટેક અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. જેથી કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખવું ખૂબ જ જરુરી છે.

બ્રેકિંગ ન્યૂઝ