જાગૃતિ / મહિલાનાં હકોને રંગોળીનાં માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવ્યાં

The rights of women were transmitted to people by means of colors

રાજ્યમાં મહિલાઓને મદદ માટે મહિલા હેલ્પલાઈન અભયમ્ 181 શરુ કરવામાં આવી છે. જે ચોવીસ કલાક માટે મહિલાઓને ઈમરજન્સી સર્વિસ આપે છે. દિવાળીનાં પર્વ પર રાજ્યનાં અનેક પોલીસ સ્ટેશનમાં મહિલા હેલ્પલાઈન 181નાં કાઉન્સેલરો દ્વારા રંગોળી બનાવવામાં આવી હતી. આ રંગોળીમાં મહિલાના કાયદા, હેલ્પલાઈન તથા મહિલાની સ્થિતીનું વર્ણન કરતી થીમ પર તૈયાર કરવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ