ચૂંટણી / શ્રીલંકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીનું પરિણામ ભારત અને ચીન માટે કેમ મહત્વનું છે...

 The result of Sri Lanka's presidential election is important for India and China

શ્રીલંકામાં આવનારી રાષ્ટ્રપતિ ચૂંટણીનું પરિણામ ભારત અને ચીન બન્ને દેશોનાં રાજકારણ અને ડિપ્લોમસીની રીતે ખૂબ મહત્વનું છે. જાણો કોના જીતવાથી ક્યાં દેશને ફાયદો થશે. કેમ ભારત અને ચીન બન્ને આ દેશની ચૂંટણી પરિણામ પર નજર માંડીને બેઠાં છે? ભારતને આ દેશનાં રાષ્ટ્રપતિ ચૂંટણીનાં પરિણામને લઈને કઈ ચિંત સતાવી રહી છે?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ