OMG / કોરોનાને કારણે રેસ્ટોરન્ટ બંધ કરવાનો કર્યો નિર્ણય, છેલ્લી બિયર પીવા પહોંચેલ શખ્સે જે કર્યુ તે જાણીને આંખો થઇ જશે પહોળી

The restaurant was about to be closed due to Corona, the last person to drink beer gave a tip of 2 lakhs

કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને તેની ઝપેટમાં લઇ લીધુ છે અને હવે તેણે તેનું વિકરાળ સ્વરૂપ બતાવ્યું છે. જેના કારણે દરેક દેશની સરકારોને લૉકડાઉન જેવો નિર્ણય લેવો પડ્યો છે. લૉકડાઉનમાં અજીબોગરીબ ઘટના તમે સાંભળી હશે પરંતુ અમેરિકામાં એક વ્યક્તિએ બિયર પીને 2,22,540 રૂપિયાની ટીપ આપી દીધી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ