OMG! / શું આપણે ચિમ્પાન્ઝી પાસેથી ડાન્સ કરવાનું શીખ્યા છીએ? સંશોધનમાં થયા રસપ્રદ ખુલાસા

the research from Britain university says that humans taught dance from chimpanzee

માણસોમાં રહેલી ઘણી બધી ખૂબીઓ તેમની ખુદની નથી. તે આપણને બીજી વ્યક્તિઓમાંથી મળી છે અથવા કોઇ અલગ કારણથી વિકસી છે. આ ખૂબીઓમાં એક ડાન્સિંગ પણ છે. વ્યક્તિઓમાં નૃત્ય કુશળતાનો વિકાસ ચિમ્પાન્ઝીમાંથી થયો હોય તેવું માનવામાં આવે છે. વિજ્ઞાનીએ અમેરિકાનાં ઝૂમાં બે ચિમ્પાન્ઝી કપલને ડાન્સ કરતા જોયાં હતાં. જે માણસોના કોંગાલાઇન ડાન્સ જેવો હતો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ