હાઈરિસ્ક ઝોન / કોરોનાએ તાંડવ મચાવતા સુરત, વડોદરા અને અમદાવાદમાં થઇ રહી છે જડબેસલાક તૈયારી

The report of genome sequencing will be known in 3 days. Got the machine from Gujarat Biotechnology Research Center

અમદાવાદના GTUમાં જીનોમ સિક્વન્સિંગ ટેસ્ટ કરવાની તૈયારીઓ. 3 દિવસમાં જીનોમ સિક્વન્સિંગનો રિપોર્ટ જાણી શકાશે. ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર પાસેથી મશીન મેળવ્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ