રાજકારણની ગંધ / VIDEO : કોર્પોરેટરે ઈંડા લઈને AMC ઓફિસે વિરોધ કર્યો, મેયરની લારી હટાવવાના નિર્ણય મુદ્દે તાબડતોબ બેઠક

 The removal of egg-non-veg lorries from the road was again discussed at the AMC meeting

ભારે વિરોધના પગલે ઈંડા-નોનવેજ લારીઓ હટાવવા અંગે AMCની બેઠકમાં પુનઃચર્ચા, જો યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો લારી ગલ્લા એસો. હાઇકોર્ટના દ્વાર ખખડાવશે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ