બોલિવૂડ / સલમાન ખાનના ફેન્સ માટે આવ્યા સારાં સમાચાર, ભાઈજાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'રાધે' આ તારીખે થશે રિલીઝ

The Release Date Of Salman Khan Film Radhey Is Coming

સલમાન ખાન તેની આગામી ફિલ્મ રાધેને લઈને ચર્ચામાં છે. સલમાન ખાન ફિલ્મ રાધે 2020ની ઈદ પર રિલીઝ કરવા માંગતો હતો અને તેની પાસે આ ફિલ્મ પૂરી કરવા માટે માત્ર 6-7 મહિનાનો સમય હતો. આટલી જલ્દી ફિલ્મની શૂટિંગ ખતમ કરવી સરળ નહોતું, પરંતુ સલમાને ખૂબ જ ઝડપથી કામ કરીને લગભગ 80 ટકા ફિલ્મનું શૂટિંગ ખતમ કરી દીધું હતું, પરંતુ કોરોના વાયરસને કારણે લોકડાઉન થઈ ગયું અને સલમાનની ઇચ્છા અધૂરી રહી ગઈ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ