રણજી ટ્રોફી / સાજા થઈને આવેલા ક્રિકેટરે બોલાવી દીધા ભુક્કા, એકઝાટકે ઝડપી લીધી 8 વિકેટ

The recovered cricketer called Bhukka, suddenly took 8 wickets

ભારતીય ક્રિકેટ ટીમનો સૌથી મોટો મેચ વિનર હવે સંપૂર્ણ રીતે ફિટ છે અને તે આવતા મહિને રમાનારી ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયન ટીમ સામે પોતાનો જાદુ દેખાડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ