ક્રિકેટ / વિન્ડીઝ સામે ટીમ ઇન્ડિયા શા માટે હારી?

The reasons why india lost match against west indies

હૈદરાબાદમાં શાનદાર પ્રદર્શન કરીને વિસ્ફોટક જીત હાંસલ કરી હતી, પરંતુ તિરુવનંતપુરમમાં બહુ જ ખરાબ પ્રદર્શન કરીને વિરાટ સેનાએ બીજી ટી-20 મેચ ગુમાવી. 20 ઓવરમાં પ્રથમ બેટિંગ કરીને 170 રન બનાવનારી  ટીમ ઇન્ડિયા નવ બોલ બાકી હતા ત્યારે હારી ગઈ. ગઈ કાલની મેચમાં વિન્ડીઝે સારું પ્રદર્શન જરૂર કર્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક ટીમ ઇન્ડિયાએ પણ ઘણી ભૂલો કરી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ