એલાર્મ / RBIએ આપી ગંભીર ચેતવણી, કહ્યું આ વસ્તુ અર્થતંત્ર માટે ઘાતક પુરવાર થઈ શકે છે 

The RBI has issued a stern warning, saying the move could prove fatal to the economy

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંતા દાસે સોમવારે કહ્યું હતું કે નિયમનકારી રાહતો પાછી ખેંચી લેવાથી બુક એકાઉન્ટ્સમાં સંપત્તિના મૂલ્યમાં ઘટાડો અને મૂડીની તંગી થઈ શકે છે. તેમણે કહ્યું કે બેંકોની ગ્રોસ એનપીએ (નોન પરફોર્મિંગ એસેટ્સ) સપ્ટેમ્બર 2021 સુધીમાં વધીને 13.5 ટકા થઈ શકે છે, જે એક વર્ષ અગાઉ 7.5 હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ