ચોરી / ફર્લો રજા પર આવેલાં બળાત્કારનાં આરોપીએ લાખો રુપિયાની ચોરી કરી

The rapist accused of stealing millions of rupees

રેપ કેસમાં 10 વર્ષની સજા પામેલાં એક પાકા કામનાં કેદીએ ફર્લો રજા પર આવીને ગોમતીપુરમાં ૩૦ તોલા સોનું તેમજ 3 લાખ રૂપિયા કરતાં વધુની ઘરફોડ ચોરી કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કેદી તેની સ્ત્રી મિત્રનાં ઘરે આવ્યો હતો. જ્યાં મિત્રનાં પાડોશનાં ઘરમાં લાખો રૂપિયાનાં દાગીનાં અને રોક્ડ રકમ હોવાની જાણ થતાં ચોરીનો પ્લાન ઘડ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ