આગાહી / સપ્ટેમ્બરમાં વરસાદની સાથે ઠંડીનું જોર પણ વધશે, દેશના આ રાજ્યોમાં વાવાઝોડાની ભીતી

 The rains in September will be accompanied by a cold snap

સપ્ટેમ્બર મહિનામાં પ્રશાંત મહાસાગરમાં ફેરફાર થવાને કારણે ભારે વરસાદ સાથે ઠંડીનું જોર પણ વધશે. સાથેજ દક્ષિણના રાજ્યોમાં વાવાઝાડું આવશે તેવી આશંકા પણ સેવાઈ રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ