Video / વલસાડના ઉદવાડાની ઘટના, રેલવે ફાટકને ઝડપથી ક્રોસ કરતા ચાલક ફાટકને ટકરાયો

ઉતાવળે રેલવે ફાટક ક્રોસ કરવું મોંધું પડી શકે છે. વલસાડનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં બંધ થઈ રહેલી ફાટકને ઝડપથી ક્રોસ કરવા બાઈક ચાલક જતો હતો. અને આ સમયે બાઈક અને ચાલક બંને ફાટક સાથે ટકરાયા હતાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ