ભૂકંપ / અફઘાનિસ્તાન બાદ નેપાળની ધરા ધ્રૂજી, કાઠમાંડૂ નજીક 4.3ની તીવ્રતાનો ભૂકંપ, નુકસાનના કોઈ સમાચાર નહીં

The quake affected several areas in Nepal, including the capital Kathmandu, this morning.

નેપાળમાં આજે સવારે આવેલા ભૂકંપના કારણે રાજધાની કાઠમંડુ સહિત અનેક વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ