હાલાકી / ગુજરાતમાં વરસાદી માહોલ જામતા રોડ રસ્તાનો મેકઅપ ધોવાઇ ગયો, મહાનગરોમાં ખાડારાજથી જનતા ત્રાહિમામ

The public was disturbed as the roads were getting worse in the first rains

રાજ્યમાં વરસાદી માહોલ શરૂ થતા મહાનગરોમાં જનતાની વધી પરેશાની, ઠેર ઠેર ભૂવા, ખાડા અને રોડ બેસી જતા સ્થાનિકોની વધી મુશ્કેલી

બ્રેકિંગ ન્યૂઝ