The Gray Man / માની ગયા બોસ! બોલીવુડના રાંઝણા ધનુષ હોલીવુડમાં કરવા જઈ રહ્યો છે ડેબ્યુ, ફિલ્મનો અફલાતૂન પ્રોમો રિલીઝ

The promo release of Dhanush's Hollywood movie, will do tremendous action scenes with this hero

સાઉથનો એક્ટર ધનુષ જલ્દી જ રુષો બ્રધર્સની એક ફિલ્મ "ધ ગ્રે મેન" માં નજર આવશે. ધનુષ તેના એક્ટિંગની છાપ હોલીવુડમાં છોડવા માટે તૈયાર થઇ ગયો છે.

બ્રેકિંગ ન્યૂઝ