જામનગર / વિદ્યાર્થીની સાથે રોમેન્સ કરવો મહિલા કોલેજ પ્રોફેસરને ભારે પડ્યો, યુવતીના બોયફ્રેન્ડે કઈક એવું કર્યું કે...

The professor fell in love with the student

જામનગરમાં મહિલા કોલેજના પ્રોફેસરને તેની વિદ્યાર્થીની સાથે પ્રેમ કરવો ભારે પડ્યો છે. યુવતીના બોયફ્રેન્ડને સમગ્ર જાણ થતા તેણે પ્રોફેસરનું અપહરણ કર્યું સાથેજ તેની પાસેથી દોઢ લાખની ખંડણી પણ વસૂલી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ