શિક્ષણ / આવતીકાલથી ધોરણ-10 બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા થશે શરૂ, આ તારીખ સુધી ભરી શકાશે ફોર્મ

The process of filling up the standard 10 board exam form will start from tomorrow

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ ગાંધીનગર દ્વારા આગામી 2022ની બોર્ડની જાહેર પરીક્ષા માટેના ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા આવતી કાલથી શરૂ થશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ