ખુલાસો / સફાઈ કામદાર વિદ્યાર્થીઓને ભણાવતો હોવાના VIDEO મામલે આચાર્યની સ્પષ્ટતા, કહ્યું વીડિયો વાયરલ કરનાર મને.....

The principal clarified the matter of the viral video of Rajkot government school

રાજકોટની શાળા નંબર 62ના વાયરલ વીડિયો મામલે આચાર્યએ સ્પષ્ટતા કરી છે, તેમણે વાયરલ વીડિયોમાં કરવામાં આવેલા દાવાને ફગાવી દીધો છે. આ ઉપરાંત વીડિયો બનાવનાર તેમને અવારનવાર ધમકાવતા હોવાનું પણ જણાવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ