શોક / દિગ્ગજ બંગાળી એક્ટર સૌમિત્રના નિધન પર વડાપ્રધાને જતાવ્યુ દુ:ખ

The Prime Minister expressed grief over the demise of veteran Bengali actor Soumitra

દિગ્ગજ બંગાળી એક્ટર સૌમિત્ર ચેટર્જીએ રવિવારે બપોરે 12.15 વાગે અંતિમ શ્વાસ લીધા હતા. ડૉક્ટર્સે ખૂબ પ્રયત્નો કર્યા તેમ છતાં તે બચી શક્યા નહી, તેમના જવાથી ફેન્સને ખુબ દુખ થયુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ