શેરમાર્કેટ / જબરદસ્ત રિટર્ન! 36 પૈસાના આ શેરનો ભાવ થયો રૂ.2380, 1 લાખ લગાવ્યા હોત તો 65 કરોડ મળી જાત 

The price of this share of 36 paisa became Rs. 2380, if 1 lakh was invested, 65 crores would have been earned.

2004માં આ કંપનીના શેરની કિંમત માત્ર 36 પૈસા હતી. પરંતુ 19મી જુલાઈ 2022ના રોજ તે રૂ.2380 પર ટ્રેડ થઈ રહ્યો છે. આ સાધારણ કિંમતના શેરે તેના રોકાણકારોને લગભગ 6,64,898 ટકા વળતર આપ્યું 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ