મોંઘવારી / અહીં 113 રૂપિયે પહોંચ્યો પેટ્રોલનો ભાવ, સામાન્ય માણસને મરો, જાણો તમારા શહેરનાં હાલ

The price of petrol has reached Rs 113 here, let the common man die,

ઓઈલ કંપનીઓએ ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પૈસાનો વધારો કર્યો છે. નવી કિંમત શનિવાર સવારે 6 વાગ્યાથી લાગુ કરવામાં આવી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ