વધારો ? / અરે બાપ રે! તમારી દિવાળી બગડવાની શક્યતા, ફરી એક વખત LPG ગેસના ભાવમાં થશે વધારો

the price of lpg cylinder may increase next week petrol diesel becomes more expensive

રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ આગામી અઠવાડિયે વધી શકે છે. સુત્રોએ આ માહિતી આપી છે. આની પહેલા 6 ઓક્ટોબરે રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ 15 રૂપિયા વધારવામાં આવ્યાં હતા. જુલાઈથી 14.2 કિલોગ્રામવાળાં રસોઈ ગેસ સિલિન્ડરના ભાવ 90 રૂપિયા વધ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ