Gold Price / અચાનક ઓછી થઈ ગઈ સોનાની કિંમત, આ અઠવાડિયે જુઓ કેવો રહ્યો ગોલ્ડના ભાવનો ટ્રેન્ડ

The price of gold has suddenly reduced see how the trend of gold prices has been this week

સોનાની કિંમતોમાં સતત વધારો ચાલું હતો. એક્સપર્ટ્સે કહ્યું છે કે આવનાર દિવસોમાં કિંમતો વધારે વધી શકે છે. આ અઠવાડિયે ભાવ 57 હજાર રૂપિયા પાર કરી ગયા અને 24 કેરેટ વાળા ગોલ્ડના ભાવમાં પણ વધારો થયો છે. 

બ્રેકિંગ ન્યૂઝ