કાર્યવાહી / વડોદરામાં ગેરકાયદે બાંધકામ હટાવવા મનપા એક્શનમાં, મેયર કેયૂર રોકડિયાની હાજરીમાં ફેરવ્યુ બૂલ્ડોઝર

The pressure on Kaladarshan area in Vadodara was lifted

વડોદરામાં કલાદર્શન વિસ્તારમાં મેયર કેયૂર રોકડિયાની હાજરીમાં મનપાની ટીમ દ્વારા ગેરકાયદે બાંધકામ દૂર કરાયું, 2 હજાર સ્ક્વેર ફૂટ પાલિકાની જગ્યા પર હતુ ગેરકાયદે બાંધકામ

બ્રેકિંગ ન્યૂઝ