સારવાર / મતદાનમાં ચાલુ ફરજે પ્રિસાઇડિંગ ઓફિસરને આવ્યો હાર્ટ એટેક, સ્થાનિકોની મદદથી તાત્કાલિક ખસેડાયા હોસ્પિટલ

The presiding officer on ongoing duty in polling suffered a heart attack, was immediately rushed to the hospital with the...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થવામાં એક કલાક બાકી છે. ત્યારે 4 વાગ્યા સુધી 54 ટકા મતદાન થવા પામ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ