Video / અમરેલીના બગસરામાંથી દીપડો પકડવાની કવાયત તેજ બની, સાતમાં દિવસે સતત વન વિભાગનું સર્ચ

અમરેલીના બગસરામાંથી દીપડો પકડવાની કવાયત તેજ બની છે. સાતમાં દિવસે સતત વન વિભાગનું સર્ચ આપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વનવિભાગની ટીમ દ્વારા બગસરા, લૂંધીયા,કાગડી સહિતના વિસ્તારમાં સર્ચ હાથ ધર્યું છે. દીપડાની બીકે માલધારીઓ પશુઓને રોડ પર ચરાવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ