બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 05:15 PM, 29 May 2024
રાજ્યની કેલેક્ટર કચેરી ખાતે કામગીરી કરતા મહેસૂલી કર્મચારી માટે મહત્વના સમાચારી સામે આવ્યા છે. કર્મચારીઓની બઢતી માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. જે સમિતિના અધ્યક્ષ કલેક્ટર રહેશે.
ADVERTISEMENT
જિલ્લા કલેક્ટરને આપી સત્તા
મહેસુલ વિભાગ દ્વારા શરતો સાથે વિસ્તૃત પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જે પરિપત્ર ઉચ્ચતર પગાર ધોરણ યોજના અન્વયે રાજ્યના મહેસૂલી તંત્ર સંવર્ગના કર્મચારી/ અધિકારીઓનું મામલતદાર સંવર્ગ, વર્ગ-2નું પ્રથમ/ દ્રિતીય ઉચ્ચતર પગાર ધોરણ મંજૂર કરાવાની જિલ્લા કેલેક્ટરને સુપ્રેત કરે છે.
ADVERTISEMENT
વાંચો વિગતે પરિપત્ર
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.