બજેટ 2019 / આવતી કાલે પૂર્ણ કક્ષાના બજેટમાં તમામ વર્ગ માટે રાહતોની સંભાવના

The possibility of relief for all classes in the full-fledged budget tomorrow

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણ આવતી કાલે મોદી સરકાર-૨નું પ્રથમ બજેટ રજૂ કરશે. આવતી કાલે રજૂ થનારા પૂર્ણ કક્ષાના બજેટમાં આકર્ષક જાહેરાતો થવાની સંભાવના છે. દેશમાં ફરી વખત મોદી સરકાર સત્તારુઢ થતાં સામાન્ય બજેટ અંગે લોકોની ખૂબ જ અપેક્ષાઓ છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ