જમ્મુ કાશ્મીર / હાઈ એલર્ટ: જમ્મૂમાં થયેલો ડ્રોન હુમલો તો માત્ર ટ્રેલર હતું, આતંકીઓ મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં

The possibility of a major attack by a Pakistani terrorist organization

જમ્મૂ કાશ્મીરમાં પાકિસ્તાની આતંકી સંગઠનો મોટી ઘટનાને અંજામ આપે તેવી શક્યતા સેવાઈ રહી છે. જેમા આતંકી સંગઠનો દ્વારા 5 ઓગસ્ટ કે 15 ઓગસ્ટે મંદિરો પર હુમલો કરવામાં આવી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ