ચિંતાનો વિષય / દિલ્હીમાં કોરોના રિટર્ન: એક અઠવાડીયામાં 70 ટકા વધ્યો સંક્રમણ દર, હોસ્પિટલોમાં હાઈ એલર્ટ

the positivity rate increased to 395 cases increased in delhi

કોરોનાના વધતાં કેસોને લઈ દિલ્હી સરકારે ભલે લોકોને ચિંતા નહીં કરવાની વાત કહી હોય, પણ દિલ્હીમાં એક અઠવાડીયાની અંદર કોરોનાના કેસોમાં 70.3 ટકાનો વધારો થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ