વર્લ્ડ ઈકોનોમીક ફોરમ / ભારતમાં ગરીબ વધુ ગરીબ અને અમીર વધુ અમીર થઈ રહ્યો છેઃ ઓક્સફેમ રિપોર્ટ

 The poorest in India are getting poorer and the rich getting richer: Oxfam Report

‌ઓક્સફેમના સીઈઓ અમિતાભ બેહરે દાવોસ ખાતે જણાવ્યું હતું કે તમામ દેશની સરકારોએ આ વિષમતાના સંકટ સામે જાગવું જોઈએ અને તેને દૂર કરવા માટે જરૂરી તમામ ઉપાય કરવા જોઈએ. ઓક્સફેમ દ્વારા આ રિપોર્ટમાં ભારતને લઇ જણાવાયું હતું કે અહીંના ૬૩ ધનકુબેર પાસે દેશના કુલ બજેટથી વધુ સંપત્તિ છે. આ અહેવાલમાં વર્ષ ર૦૧૮-૧૯ના બજેટનો સંદર્ભ આપવામાં આવ્યો છે, જે ર૪,૪ર,ર૦૦ કરોડ રૂપિયાનું છે. 

બ્રેકિંગ ન્યૂઝ