રાજકારણ / હવે આ ભાજપશાસિત રાજ્યમાં મોટા ફેરફારના એંધાણ, જે.પી નડ્ડાની મુલાકાતથી અટકળોમાં વધારો

The politics of Madhya Pradesh is likely to change drastically

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચોહાણે આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત લીધી જે મુલાકાત બાદ હવે મધ્યપ્રદેશના રાજકારણમાં મોટા ફેરફાર થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ