અમદાવાદ / નહેરુબ્રિજ પાસે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો, ફરિયાદી જ આરોપી નીકળ્યો, પોલીસે 51 લાખ રોકડ સહિત મુદ્દામાલ કબજે કર્યો

The police solved the problem of the robbery near the canal bridge

સમગ્ર લૂંટને અંજામ આપવામાં માસ્ટર માઈન્ડ આંગડિયા પેઢીનો કર્મચારી જ નીકળ્યો છે, પોતાની પાસેથી લૂંટ થઈ હોવાની ફરિયાદ કરનાર જ કર્મચારીએ લૂટનો માસ્ટર પ્લાન બનાવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ