બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / હવસના ભૂખ્યા 14 નરાધમોએ સગીરા સાથે આચર્યું દુષ્કર્મ, 10ની ધરપકડ, કિસ્સો કમકમાટીભર્યો

જુનાગઢ / હવસના ભૂખ્યા 14 નરાધમોએ સગીરા સાથે આચર્યું દુષ્કર્મ, 10ની ધરપકડ, કિસ્સો કમકમાટીભર્યો

Last Updated: 11:22 PM, 18 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનાગઢની સગીરા સાથે રાજકોટમાં થયેલા દુષ્કર્મનો મામલોમાં પોલીસે 10 આરોપીની ધરપકડ કરી હતી. જેમાં રાજકોટની અલગ અલગ હોટલમાંથી સીસીટીવી ફુટેજ મેળવીને તપાસ હાથ ધરી છે.

જૂનાગઢની સગીરા સાથે રાજકોટમાં દુષ્કર્મની ઘટના બની હતી. જેને લઇ પોલીસે રાજકોટની અલગ અલગ હોટલમાં 14 જેટલા શખ્સોએ સગીરા સાથે દુષ્કર્મ આચરી દેહવ્યાપારમાં ધકેલી દેવાનો પોલીસે પર્દાફાશ કર્યો હતો. ત્યારે આ કેસમાં અગાઉ 6 આરોપી ઝડપાયા હતા. પોલીસે વધુ ચાર આરોપીઓને ઝડપી લીધા છે.

મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં કુલ ૧૦ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. અગાઉ ઝડપી લેવાયેલા બે આરોપીને ચાર દિવસના રીમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરવામાં આવ્યા છે. ત્યારે વધુ ચાર આરોપીના પાંચ દિવસના રીમાન્ડ હાલ ચાલુ છે. ઉપરાંત આજે ઝડપાયેલા વધુ ચાર આરોપીઓના રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એ ડિવિઝન પોલીસની ટીમે રાજકોટની અલગ અલગ હોટલમાંથી સીસીટીવી ફુટેજ મેળવીને તપાસ હાથ ધરી હતી.

જેલ હવાલે કરેલ આરોપીઓ

(૧) રીહાન ઉર્ફે રેહાન યુનુસભાઇ શેખ, જુનાગઢ

(૨) કિરણ કાલુસીંગ બીસ્ટ, રાજકોટ

રીમાન્ડ પરના આરોપીઓ

(૩) આકાશ અર્જુનસિંહ ઓડ, રાજકોટ

(૪) હિરેન જગદીશભાઇ સાપરા, રાજકોટ

(૫) જસ્મીન દિનેશભાઇ મકવાણા, રાજકોટ

(૬) હાર્દિક દિપકભાઇ ઝાપડા, રાજકોટ

વધુ વાંચો : વન નેશન, વન ઈલેક્શન પર મોટા સમાચાર, મોદી સરકારે પ્રસ્તાવને આપી લીલીઝંડી
તપાસ દરમ્યાન વધુ ચાર આરોપી ઝડપાયા

(૭) સત્યુગ ઉર્ફે સત્યમ જીતેશભાઇ ટીમાણીયા, રાજકોટ

(૮) અયાન ઇદ્રીશભાઇ જોધપુરા મુલ્તાની, રાજકોટ

(૯) અરબાઝ ઇમ્તીયાઝભાઇ ખીમાવત, રાજકોટ

(૧૦) કૃપાલ કિશોરભાઇ ટીમાણીયા, રાજકોટ

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot News Junagadh Rape case Junagadh news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ