વિશેષ / વંશીય ટિપ્પણી: નફરતનું ઝેર આપણી અંદર ધરબાયેલું છે

The poison of hatred is ingrained in us

ક્રિકેટને ‘જેન્ટલમેન્સ ગેમ’ માનવામાં આવે છે, પરંતુ ઘણી વખત એવી ઘટનાઓ સામે આવે છે, જે આ રમતને, તેની સાથે જોડાયેલા લોકોને શરમજનક સ્થિતિમાં મૂકે છે. આમ તો મેચ ફિક્સિંગ અને સટ્ટાબાજીના કારણે ક્રિકેટ પહેલાંથી જ બદનામ છે. ક્રિકેટમાં રંગભેદ કે વંશવાદની ઘટના ફરી એક વખત ઓસ્ટ્રેલિયાના સિડનીમાં જોવા મળી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ