ફાયદો / 2 સેલ્ફી કેમેરાવાળો Poco X2 મોબાઇલ આ રીતે મળશે માત્ર 1799 રૂપિયામાં, જાણો ફિચર્સ 

The Poco X2 mobile will be available this way for only Rs 1799

જો તમે પણ નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યાં છો તો આ આર્ટીકલ ખાસ તમારા માટે જ છે. POCO મોબાઇલ ફોનમાં તમને મળી રહ્યું છે મહા ડિસ્કઉન્ટ. કેટલીક બાબતોને ફોલો કરશો તો તમને આ ફોન 1799 રૂપિયામાં જ મળશે. આ ફોનમાં 4500mAh બેટરી છે અને સેલ્ફીના શોખીન લોકો માટે તેમાં બે ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ