ત્રિપાંખિયો જંગ / ગુજરાતની 182 બેઠકો માટે 1621 ઉમેદવારો વચ્ચે જામશે મેદાન-એ-જંગ, અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટ્યો

The picture of the candidates in the Gujarat assembly elections is clear

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે કુલ 788 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે બીજા તબક્કાની 93 વિધાનસભા બેઠકો માટે 833 ઉમેદવારો મેદાનમાં છે. આમ ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટે કુલ 1621 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ